Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

જબલપુરમાં ભારત અને વિયેતનામનો સંયુક્ત સૈન્યઅભ્યાસઃ

ભારત અને વિયતનામની સેનાઓએ મધ્યપ્રદેશના જબલપુરમાં સંયુક્ત સૈન્યાભ્યાસ કર્યો છે. સોમવારથી શરૂ થયેલી બંને દેશોની સંયુક્ત લશ્કરી કવાયત દિવસો સુધી ચાલશે. સૈન્યાભ્યાસ ભારત અને વિયતનામની વચ્ચે વધી રહેલા સુરક્ષા સહયોગની મજબૂતાઈ તરીકે જોવાઈ રહ્યો છે

(12:53 am IST)