Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પૂ. મહંત સ્વામી ઓસ્ટ્રેલીયાની ધાર્મિક યાત્રાએ

રાજકોટ તા. ૩૦ :.. ગોંડલ અક્ષર મંદિર ખાતે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં આયોજીત અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનું આજે સમાપન થનાર છે. ત્યારે પૂ. મહંત સ્વામી આજે ગોંડલથી વિદાય લેશે.  પૂ. મહંત સ્વામી આજે સાંજે ૪ વાગ્યે ગોંડલથી દિલ્હી જશે. અને દિલ્હીથી ઓસ્ટ્રેલીયા જશે. ઓસ્ટ્રેલીયા ખાતે બીએપીએસ સંસ્થા આયોજીત કાર્યક્રમોમાં  હાજરી આપશે.

(8:16 pm IST)