Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કોંગ્રેસ 'આઉટ' : ભાજપ 'ઈન'

મહાત્મા ગાંધીને નમન : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિને રાષ્ટ્રપતિ કોવિંદજી, ઉપરાષ્ટ્રપતિ નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ સહિતના અગ્રણીઓએ પૂ. બાપુને રાજઘાટ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરી સર્વધર્મ પ્રાર્થનાસભામાં ભાગ લીધો હતો.

(12:34 pm IST)