Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કર્ણાટક કૃષિ ઋણ માફીમાં ભ્રષ્ટાચારનો પતો મેળવવા સોફટવેર બન્યું

કર્ણાટક સરકારએ કૃષિ ‌ઋણ માફી નો દૂરઉપયોગ  અને એમા થનાર ભ્રષ્ટાચારનો પતો મેળવવા માટે એક સોફટવેર બનાવ્યુ.  એક અધિકારીના જણાવ્યા મુજબ આ સોફટવેર યુઆઇડીએઆઇના આધાર ડેટા  ખાદ્યવિભાગથી રેશનકાર્ડ અને ભૂમિ પોર્ટલથી જમીન સંબંધી જાણકારીઓ કાઢી એમનું મિલાન કરે છે. આનો હેતુ ઋણ માફીની  યાદી બનાવવા દરમ્યાન ઇન્સાની હસ્તક્ષેપ રોકવાનો છે.

(10:50 pm IST)