Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

યુએઇ ભારતીય શખ્સની લાપરવાહીથી પત્નીનું મોત : અદાલતના આદેશથી વારસને ૩૮ લાખનું વળતર મળશે

સંયુકત આરબ અમિરાત (યુએઇ) મા ભારતી શખ્સએ લાપરવાહીથી ગાડી ચલાવી  પત્નીની મોતને લઇને કોર્ટના આદેશથી તેના વારીસને રૂ. ૩૮ લાખ વળતર આપ્યુ. શખ્સએ સ્વીકાર કર્યો હતો કે ડ્રાઇવીંગ સમયેે ઝોંકુ આવી જવાથી ગાડી સાઇન બોર્ડ સાથે ટકરાઇ ગયેલ. દૂર્ધટનામા શખ્સ અને તેના ર વર્ષના પુત્રનો જીવ બચી  ગયેલ.

 

(10:18 pm IST)