Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

" માર્શલ સ્કોલરશીપ" : બ્રિટન સરકારે 2019 ની સાલ માટે જાહેર કરેલી યાદીમાં ભારતીય મૂળના 6 સ્ટુડન્ટસ એ સ્થાન મેળવ્યું

લંડન : બ્રિટન સરકારે 2019 ની સાલ માટે " માર્શલ સ્કોલરશીપ"જાહેર કરી છે.જેમાં 48 અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સનો સમાવેશ થાય છે.આ 48 માં ભારતીય મૂળના  6 સ્ટુડન્ટસ સ્થાન મેળવ્યું છે.

આ 6 ભારતીય મૂળના અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સમાં મલ્લિકા બાલાક્રિશ્નનન ,અક્ષયા ચીટ્ટીબાબુ ,દીપ્તિ કાનન ,વૈભવ મોહંતી ,અનીશ પપ્પુ ,તથા શોમિક વર્માનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:38 pm IST)