Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

નવી નીતિથી એમેઝોન - ફિલપકાર્ટને ૫૦૦૦ કરોડનો ફટકો : સ્ટોક વેંચવો કઇ રીતે?

નવી દિલ્હી : ઇ-કોમર્સમાં એફડીઆઇની નીતિમાં ફેરફારથી એમેઝોન - ફિલપકાર્ટ જેવી કંપનીઓને ફટકો પડશે : બંને કંપનીઓ પાસે ૨૫૦૦ - ૨૫૦૦ કરોડનો સ્ટોક પડયો છે : બંનેને ચિંતા છે કે, ૧લી ફેબ્રુ. પહેલા આ સ્ટોક વેચવો કઇ રીતે ? નવી નીતિમાં જણાવાયું છે કે, કોઇ ઇ-કોમર્સ કંપનીએ વેન્ડરનો સામાન પોતાના પ્લેટફોર્મ પરથી નહિ વેંચી શકે જેમાં ઇ-કોમર્સ કંપની કે તેની ગ્રુપની હિસ્સેદારી હોય : કંપનીઓ ૩ માસનો સ્ટોક રાખતી હોય છે : નવો નિયમ અમલી થાય તે પહેલા તેઓએ સ્ટોક ખાલી કરવો પડશે : સ્ટોક ખાલી કરવા વિવિધ વિકલ્પો ઉપર વિચાર

(11:33 am IST)