Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કોંગ્રેસ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી : પક્ષ માટે દાયકાઓથી અવિરત સેવા આપનાર લાખો સાથીઓને રાહુલ ગાંધીએ બિરદાવ્યા

નવી દિલ્હી : ૧૮૮પમાં પ્રથમ વખત કોંગ્રેસની સ્થાપના સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન મળ્યું તે પ્રસંગની યાદગાર તસ્વીર... અને આજે ૧ર૩ વર્ષ પછી હાલના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ પ્રસંગે સેવાદળની સલામી ઝીલી તે પ્રસંગની તસ્વીરો.. રાહુલ ગાંધીએ કોંગ્રેસ ફાઉન્ડેશન ડે નિમિત્તે દાયકાઓથી કોંગ્રેસ પક્ષના સર્જન અને જાળવણી માટે કોંગ્રેસના લાખો કાર્યકર ભાઇ-બહેનોએ જે નિસ્વાર્થ સેવા અને યોગદાન આપ્યું છે. તેને યાદ કરી આ મહાપર્વની ઉજવણી કરવા રાહુને હાકલ કરી હતી. તેમણે પક્ષના આ 'અનસંગ હીરોઝ' પ્રત્યેનું ઋણ અદા કરવા તેમના પ્રત્યેની કૃતજ્ઞતા અને માન-સમ્માન દર્શાવવા પણ હાકલ કરી હતી.

(11:31 am IST)