Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઝારખંડ એડીજીના પુત્રએ બોડીગાર્ડની રીવોલ્વર લઇ પોતાને ગોળી મારી

અહેવાલ પ્રમાણે રાંચી (ઝારખંડ) મા એડીજી તદાશા મિત્રાના પુત્રએ અત્યેંધ મિશ્રા (ર૮) વિમાન કથક જતી વખતે બોડીગાર્ડની રીવોલ્વરથી  નીકળેલી ગોળી લાગવાથી મોત થયુ. પોલીસના જણાવ્યા પ્રમાણે બોડીગાર્ડએ દાવો કર્યો છે કે અત્યેંધએ એના પાસે રીવેાલ્વર માગી ખુદને ગોળી મારી હતી રીપોર્ટસ અનુસાર પોલીસ મામલાને શંકાસ્પદ માને છે.

(12:00 am IST)