Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

૭૦ વર્ષના કેન્દ્રીય મંત્રીએ ર૦ ફુટ ઉંચાઇએથી પાણીમાં છલાંગ લગાવી : ખેલ મંત્રીએ શુભેચ્છા આપી

કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોત (૭૦) એ ર૦ ફૂટ ઉંચાઇએથી સ્વિમિંગ પુલમાં છલાંગ લગાવતો પોતાનો એક વિડીયો ટવિટ કર્યો છે જેના પર ખેલમંત્રી રાજયવર્ધન સિંહ રાઠોડએ એમન શુભેચ્છા પાઠવી છે. ખેલમંત્રી દ્વારા ચલાવવામા આવી રહેલ ''હમ ફીટ તો ઇન્ડિયા ફીટ '' અભિયાન અંતર્ગત ગેહલોતએ તરવાની અને અન્ય લોકોને અભિયાનમાં સામેલ થવા માટે  અપીલ કરી.

(12:00 am IST)