Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઉલ્ટા ચોર ચોકીદાર પર આંગળી ઉઠાવે ? રેલમંત્રી પિયુષ ગોયલે વિડીયો કર્યો ટવિટ

         રેલમંત્રી પિયુષ ગોયલે એક વિડીયો ટવીટ કરી લખ્યૂં કે ઉલ્ટા ચોર ચોકીદાર પર આંગળી ઉઠાવે છે. વિડીયોમા એક મહીલા બોલતી દેખાય છે. જેના પિતાએ બોફોર્સ ગોટાળામા દલાલને ભગાડયો તે ચોર થોડા હોય, જેની સરકારમાં કોલગેટ, કોમનવેલ્થ, આદર્શ સોસાયટી જેવા અરબો-અરબના ઐતિહાસિક ગોટાળાઓ હોય તેતો દેવ માનુષ છે ભૈયા.

         બાપ એ બોર્ફોસમાં કમીશન ખાધુ, રાફેલમા ન મળ્યુ, જીજા ખેડુતોની જમીન હડપી ગયા તે પવિત્રતાની ગંગા ? જેની સરકારમાં કોલગેટ, કોમનવેલ્થ, આદર્શ સોસાયટી જેવા અરબોના ઐતિહાસિક ગોટાળા હોય તે તો દેભ છે ભૈયા તેમ રેલમંત્રી પિયુષ ગોયલએ જણાવ્યુ હતુ.

(8:57 am IST)