Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

કેરળના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી ;સીએમ વિજયનની સુરક્ષા વધારાઈ

તિરુવનતપુરમ :કેરળના મુખ્યમંત્રી પીનરાઈ વિજયનને એક અજાણ્યા મેસેજમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે મેસેજ મળ્યા બાદ સીએમ વિજયનની સુરક્ષા વધારાઈ છે પોલીસ સીએમને મળેલી ધમકીને ગંભીરતાથી લીધી છે અને મેસેજ મોકલનારની તપાસ હાથ ધરી છે

(11:50 pm IST)