Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

મહિલાઓના અધિકારની વાત આવે ત્યારે અલ્લાહ યાદ આવી જાય છે : એમ જે અકબર

ત્રિપલ તલ્લાક વિધેયક પર કેન્દ્રીય મંત્રી એમ,જે અકબરે કહ્યું હતું કે જયાં પુરુષોનો મામલો હોય છે ત્યારે સરળતાથી કાયદો બનાવી લેવાય છે અને મહિલાઓના અધિકારની વાત આવે ત્યારે અલ્લાહ યાદ આવી જાય છે તેઓએ એમ પણ કહ્યું હતું કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડની શું વિશ્વનીયતા છે?  તેને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ તરીકે કોણે પસંદ કર્યા છે ?તેવો અણીયારો સવાલ કરીને પ્રહાર કર્યા હતા

(3:34 pm IST)