Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

ઉત્તર ભારતમાં ટાઢ ભુક્કા બોલાવશે : શિયાળો કાતિલ રહેશે : જબરજસ્ત ઠંડીનો દોર આવશે : હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી : હવામાન ખાતાએ જાહેર કર્યું છે કે ઉત્તર ભારતમાં આ વખતે શિયાળો અતિશય કાતિલ રહેશે. જબરજસ્ત ઠંડીનો દોર હવે આવી રહયો  છે

(6:40 pm IST)
  • દેશમાં કોરોનાથી રિકવર થનારની સંખ્યા 88 લાખને પાર પહોંચી : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 41,465 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,92,689 થયો :એક્ટીવ કેસ 4, 52, 960 થયા: વધુ 41,974 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,00,860 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,720 થયો access_time 12:04 am IST

  • ભારતીય કંપનીઓ ઉપર મોટો સાયબર એટેક તોળાઇ રહ્યો છે : સુરક્ષા એજન્સીએ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં કેટલીક કંપનીઓ પર ફરીથી મોટો સાયબર હુમલો કરવા "હેકરો" સુવ્યવસ્થિત ઓર્ગેનાઈઝ્ડ પ્લાનિંગ કરી રહ્યા છે (ન્યૂઝફર્સ્ટ) access_time 10:30 am IST

  • ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગનું છમકલું : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગ લાગવાની ઘટના બંધ છે સ્થાનિક ચેનલના કહેવા મુજબ આગને તુરત જ ઠારી દેવામાં આવી હતી અને આગ કાબૂમાં આવી ગઈ છે. access_time 10:28 am IST