Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના વધુ 25 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસનો આંક 10,751 થયો

ગઈકાલે 89 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 9861 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 91.93 ટકાએ પહોંચ્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 25 કેસ નોંધાતા કુલ આંક 10,751એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 25 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 10,751 થયા છે.ગઈકાલે 89 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  9861 થતા રિકવરી રેટ  91.93 ટકા થયો છે.

આજ દિન સુધીમાં કુલ 4,31,912 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(1:13 pm IST)