Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

વિશ્વમાં છેલ્લા ૨૪ કલાકની કોરોના સ્થિતિ : અમેરિકામાં સૌથી વધુ 1,43,373 કેસ જયારે બ્રાઝિલમાં 51,922 અને ભારતમાં 41,810 કેસ નોંધાયા છે

વિશ્વમાં છેલ્લા ૨૪ કલાકની કોરોના સ્થિતિ : અમેરિકામાં સૌથી વધુ 1,43,373 કેસ જયારે બ્રાઝિલમાં 51,922 અને ભારતમાં 41,810 કેસ નોંધાયા છે 

• યુએસએ : 1,43,373 નવા કેસ
• બ્રાઝીલ : 51,922 નવા કેસ
• ભારત : 41,810 નવા કેસ
• રશિયા : 27,100 નવા કેસ
• ઇટલી : 26,323 નવા કેસ
• યુ.કે. : 15,871 નવા કેસ
• જર્મની : 14,645 નવા કેસ
• ફ્રાન્સ : 12,580 નવા કેસ
• કેનેડા : 5,746 નવા કેસ
• બેલ્જીયમ: 3,297 નવા કેસ
• જાપાન : 2,577 નવા કેસ
• યુએઈ : 1,252 નવા કેસ
• દ.કોરિયા : 488 નવા કેસ
• હોંગકોંગ : 84 નવા કેસ
• ઓસ્ટ્રેલિયા : 11 નવા કેસ
• ન્યૂઝીલેન્ડ : 3 નવા કેસ

વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા ૩ દેશોની સ્થિતિ

• યુએસએ : 1,36,10,357 કુલ કેસ
• ભારત : 93,92,920 કુલ કેસ
• બ્રાઝીલ : 62,90,272 કુલ કેસ

(11:14 am IST)