Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

અમેરિકનોની પાછળ પડી ગયેલો કોરોનો : વધુ દોઢ લાખ કેસો : ભારતમાં રાબેતા મુજબ ૪૧ હજાર કેસ અને ૪૯૬ મોત : ૪૨ હજારથી વધુ સાજા પણ થયા : નવા કેસો કરતા સાજા થવાની સંખ્યા સતત વધુ

અમેરિકનોની પાછળ પડી ગયેલો કોરોનો : વધુ દોઢ લાખ કેસો : ભારતમાં રાબેતા મુજબ ૪૧ હજાર કેસ અને ૪૯૬ મોત : ૪૨ હજારથી વધુ સાજા પણ થયા : નવા કેસો કરતા સાજા થવાની સંખ્યા સતત વધુ

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં નોંધાયેલા કોરોના કેસ અને મૃત્યુની વિગતો

• નવા કેસો : 41,810
• મૃત્યુ : 496
• સાજા થયા  : 42,298
• કુલ કેસ : 93,92,920
• કુલ એક્ટિવ કેસ : 4,53,956
• કુલ સજા થયા : 88,02,267
• દેશમાં કુલ મૃત્યુ : 1,36,696
• ગઈકાલના કોરોના ટેસ્ટ : 12,83,449
• કુલ કોરોના ટેસ્ટ : 13,95,03,803
• દર ૧૦ લખે ટેસ્ટ : 1,00,801

(11:12 am IST)
  • કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST

  • ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગનું છમકલું : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગ લાગવાની ઘટના બંધ છે સ્થાનિક ચેનલના કહેવા મુજબ આગને તુરત જ ઠારી દેવામાં આવી હતી અને આગ કાબૂમાં આવી ગઈ છે. access_time 10:28 am IST

  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST