Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સૌરાષ્ટ્રને ક્યારે મળશે?

પશ્ચિમ ઓડીસામાં કાયમી હાઇકોર્ટ બેન્ચની માંગણી સાથે ૪૮ કલાકના બંધનો પ્રારંભ

સ્કૂલ-કોલેજ-બજારો-વાહનોની આવન-જાવન બંધ રાખવા ઘોષણાઃ રાજ્ય-કેન્દ્ર સરકારની ઓફિસો બંધ કરાવાઇ રહી છે. સંબલપુર શહેરમાં વાહનો રોકવામાં આવી રહ્યા છે, ત્યારે પુરી-સંવલપુર ઇન્ટરસીટી અને સંબલપુર-રાયગડા ઇન્ટરસીટી ટ્રેનો રોકવામાં આવી.

(12:08 pm IST)