Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સંઘ અને ભાજપ ટીઆરએસની બી ટીમ છે : રાહુલ

કોસગી, તા. ૨૮ : તેલંગાણામાં સત્તારુઢ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ ઉપર પ્રહાર કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, આ પાર્ટી સંઘ અને ભાજપની બી ટીમ છે. વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અનેક વખત નરેન્દ્ર મોદીને મળી ચુક્યા છે જેના પરિણામ સ્વરુપે કોંગ્રેસ પાર્ટીએ હવે કેસીઆર અને તેમની પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે. તેલંગાણામાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ આ મુજબના પ્રહાર કર્યા હતા. અહીં હવે તબક્કામાં મતદાન થશે.

 

(12:00 am IST)