Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

દિલ્હીમાં પોલીસ પાસેથી એલ્કોમીટર ઝુંટવી શરાબી ડ્રાઇવર મોટર સાથે ફરાર

દિલ્હીના કોનાટ પ્લેસ વિસ્તારમાં મોડી રાત્રે મારૂતિ સ્વીફટ મોટર ચલાવી રહેલ નશો કરેલી હાલતમાં ડ્રાઇવર પોલીસની એલ્કોમીટર ઝૂંટવી ફરાર થઇ ગયો. ડ્રાઇવરની ઓળખાણ નોયેડાના ઋષિ ધિંગરાના નામથી થયેલ છે.  જે પોતાની બાજુની સીટ પર એલ્કોમીટર રાખી ફરાર થઇ ગયેલો. જો કે પોલીસે ગાડીના રજીસ્ટ્રેશનના નંબરના છેલ્લા ચાર આંકડા નોંધ કરી લીધી.

(12:00 am IST)