Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

દેશને કોઇ બુરી નજરથી ન જુવે : પાક આક્રમક પડોશીનો સામનો કરી રહેલ છેઃ અમે શાંતિ ઇચ્છીએ છીએઃ પાકિસ્તાન રાષ્ટ્રપતિ

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ કહ્યુ કે પાકિસ્તાનના હથિયાર રક્ષા સુનિશ્ચિત કરવા માટે છે દેશને કોઇ ખરાબ નજરથી ન જુવે કારણ કે પાકિસ્તાન આક્રમક પડોશીનો સામનો કરી રહેલ છે. એમણે કહ્યુ અમે શાંતિ ઇચ્છીએ છીએ. અમે આક્રમક પડોશમાં શાંતિ માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ  અમારે મજબૂત બની રહેવાની જરૂરત છે.

(12:00 am IST)