Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ભારત અમારૂં સૌથી નજીક અને વિશ્વસનીય મીત્ર અને પડોશી છેઃ માલદીવના વિદેશમંત્રી

માલદીવના વિદેશમંત્રી અબ્દુલા શાહીદએ કહ્યુ છે જયારે રાષ્ટ્રપતિ અબ્દુલા યામિન પદ ઉપર હતા તો એમણે ચીનને ભારત વિરૂદ્ધ અને ભારતને ચિન વિરૂદ્ધ કરવાના પ્રયત્નો કરેલા એમને લાગ્યું કે અમારી પાસે બહુજ શકિતશાળી 'ભારત પહલે'નીતિ છે.  ભારત અમારૂ સૌથી નજીક અને વિશ્વસનીય મિત્ર અને પડોશી છે.

(8:40 am IST)