Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

યુપીએ સરકારે મંજુર કરેલ સુરતમાં ટેકસટાઇલ પાર્કનું કોઈ કામ મોદી સરકારે કર્યું નથી ;આનંદ શર્મા

સુરત :પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ કહ્યું હતું કે યુપીએ સરકારે મંજુર કરેલ 8 ટેક્સટાઇલ પાર્કમાંથી એક પાર્ક સુરતમાં બનવાનું હતું પરંતુ મોદી સરકારે કોઈ કામગીરી કરી નથી
શર્માએ જણાવ્યુ હતું કે પાર્ક બનાવવાને લઈને છેલ્લા સાડા ત્રણ વર્ષમાં મોદી સરકારે કોઈ કામગીરી કરી નહીં. ગુજરાતમાં કપાસના ખેડૂતો જે રીતે પરેશાન થઈ રહ્યા છે તે અંગે પણ ભાજપ કે મોદી કંઈ બોલવા તૈયાર નથી, તેમને તો માત્ર જુઠ્ઠાણાં ચલાવતા આવડે છે.

(11:43 pm IST)