Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

''સાવચેત રહેજો'': તમારા મોબાઇલ અને તેની ૪૨ એપ.માંથી ચીન જાસુસી કરી રહ્યુ છેઃ દેશની સુરક્ષા અંગેની માહિતી લીક થતી અટકાવવા આવી એપ.ડીલીટ કરી નાખજોઃ સરહદ ઉપર તહેનાત ભારતના જવાનોને ઇન્ટેલીજન્સ બ્યુરોની ચેતવણી

ન્યુ દિલ્હીઃ રાષ્ટ્રની સરહદ ઉપર તહેનાત લશ્કરને ઇન્ટેલીજન્સ બ્યુરો (IB)એ તેમના મોબાઇલમાંની ૪૨ જેટલી એપ.માંથી ચીન જાસુસી કરી રહ્યુ હોવાની ચેતવણી આપી આવી એપ્સ ડીલીટ કરી દેવા જણાવ્યું છે.

વિશેષમાં જણાવ્યા મુજબ ભારતની સિકયુરીટી અંગેની તમામ મહત્વની જાણકારી મેળવવાનો ચીન પ્રયાસ કરી રહ્યુ હોવાથી સાવચેત રહેવા DIGએ આદેશ આપ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(6:42 pm IST)