Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ભારત રડવાના બદલે મુંબઈ હુમલાના સબુત આપેઃહાફિઝનો જમાઈ

એક અખબારી અહેવાલ અનુસાર, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદના જમાઇ ખાલિદ વાલિદે જણાવ્યું કે, ભારતે દુનિયા આખીમાં રડવાના બદલે મુંબઈ હુમલાના સબૂત આપવા જોઈએ : વાલિદે જણાવ્યું કે, ભારતના દબાણના કારણે જ અમેરીકાએ હાફિઝ સઈદને બીજીવાર જેલમાં પૂરવાની માંગ કરી છે.

 

(4:37 pm IST)