Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


હરિયાણાઃ અમુએ મુખ્યમંત્રી ખટ્ટરને ઘમંડી કહી રાજીનામુ આપ્યુ

હરિયાણા ભાજપ નેતા અને ફિલ્મ 'પદ્માવતી'ના નિર્દેશક અને અભિનેત્રી ઉપર રૂ.૧૦ કરોડનું ઇનામ રાખનાર સુરજ પાલ અમુએ હરિયાણા ભાજપના મીડિયા કો-ઓર્ડિનેટર પદ પરથી રાજીનામુ આપ્યું : તેઓએ જણાવ્યું કે, 'મેં કયારેય આવા ભાજપ મુખ્યમંત્રી (મનોહર લાલ ખટ્ટર) નથી જોયા, જે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમુદાયના પ્રતિનીધીઓનો આદર ન કરે.'

 

(4:42 pm IST)