Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ઉ.કોરિયાના જવાબમાં દ.કોરિયાએ કર્યો મિસાઈલ છોડવાનો અભ્યાસ

ઉત્તર કોરિયા દ્વારા અમેરીકા સુધી પહોંચનાર એક જાતની ઈન્ટરકોન્ટિનેંટલ બૈલેસ્ટીક મિસાઈલ છોડવાના જવાબમાં દક્ષીણ કોરિયાઈ સેનાએ મિસાઈલ છોડવાનો અભ્યાસ કર્યો :  જ્યારે જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ કેબિનેટ મંત્રીઓની તાત્કાલીક બેઠક બોલાવી છે : આબેએ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરીષદની પણ તાત્કાલીક બેઠક બોલાવવાની માંગ કરી છે.

 

(4:30 pm IST)