Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


ભાજપ સરકારી સ્કૂલોને સુધારવામાં અમારી સાથે હરીફાઈ કરેઃ સિસોદિયા

દિલ્હીના શિક્ષામંત્રી મનીષ સિસોદિયાએ મંગળવારે ટ્વીટ કર્યું કે, 'જો ભાજપને હકીકતમાં શિક્ષણની ચિંતા છે તો આવો હરીફાઈ કરીએ.' તમે એમસીડીની શાળાઓ સુધારો, અમે દિલ્હી સરકારની શાળાઓની હાલત સુધારી રહ્યા છીએ. સિસોદિયાના જણાવ્યા અનુસાર, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પ્રાઈવેટ શાળાઓમાં સાંઠ-ગાંઠ કરી સરકારી શાળાઓને બરબાદ કરી છે.

 

(3:54 pm IST)