Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


દિલ્હી મેટ્રોના વધેલા ભાડા માટે કોંગ્રેસ કોર્ટના દરવાજા ખખડાવશે

દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને જણાવ્યું કે, જો દિલ્હી સરકાર વધેલા મેટ્રોના ભાડા ઓછા ન કરી શકે, તો કોંગ્રેસ વધેલા ભાડા ઉપર રોક લાવવા અદાલતમાં જશે. માકને ભાડા  નિર્ધારણ સમિતીની ભલામણોનો સરકાર દ્વારા વિરોધ ન કરતા જણાવ્યું કે, 'કેન્દ્ર અને કેજરીવાલ સરકાર પોતાના રાજનૈતિક ગતકડા દ્વારા મેટ્રોનું દમ ઘુટી રહ્યા છે.'

 

(3:54 pm IST)