Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

UAEની બેનામી સંપત્તિ યાદીમાં પાકિસ્તાન પીએમ ઇમરાનખાનના બહેનનું નામ ચમક્યું

 

કરાચી :પાકિસ્તાનની ઇમરાનખાનની નવી સરકારે સત્તા સંભાળતાની સાથે જ ખર્ચાઓ પર કાપ મૂકવાની નીતિ અપનાવી હતી. વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ સરકારી નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના પ્રવાસ ખર્ચ તેમજ સરકારી સુવિધાઓ ઉપર પણ અંકુશ લગાવ્યો હતો.ત્યારે એક અહેવાલ મુજબ એક નામ પીએમ ઇમરાન ખાનના બહેનનું છે. જે પાકિસ્તાનના 44 જેટલા રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે UAEમાં બેનામી સંપત્તિઓ ધરાવે છે.

(10:22 pm IST)