Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

દેશભરમાં લાગશે સ્માર્ટ થાંભલા: જણાવશે તમારા વિસ્તારમાં પ્રદૂષણનું કેટલું પ્રમાણ

બીએસએનએલ અને ખાનગી ક્ષેત્રની કંપની નોકિયાએ કરાર કર્યો

નવી દિલ્હી :સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ તમારા વિસ્તારમાં એવા સ્માર્ટ થાંભલા લગાવશે કે જે તમારા વિસ્તારનું પોલ્યુશન લેવલ જણાવશે. આના માટે બીએસએનએલ અને ખાનગી ક્ષેત્રની કંપની નોકિયાએ એક કરાર કર્યો છે.

 આ કરાર અંતર્ગત બંન્ને કંપનીઓ દેશભરમાં સ્માર્ટ થાંભલા લગાવશે. આના કારણે પ્રદૂષણને નિયંત્રિત કરવાની કાર્યવાહી શરુ કરી શકાશે.

(1:17 pm IST)