Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

મોદી જાપાનના પ્રવાસે ૪ વર્ષમાં જાપાનના પી.એમ.આબે સાથે મોદીની ૧ર મી મુલાકાત

ભારત અને જાપાન વચ્ચે  યોજાનાર ૧૩માં વાર્ષિક સંમેલનમા ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસને અનુલક્ષીને જાપાન ગયા છે. ચાર વર્ષમાં વડાપ્રધાન મોદીની જાપાનના પ્રધાનમંત્રી સીન્જો આબે સાથે ૧ર મી મુલાકાત હશે.

(8:48 am IST)