Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

મુંબઇ એરપોર્ટ પર પેસેન્જરને આવ્યો એટેક : CRPF જવાને સૂઝબૂઝથી બચાવ્યો જીવ

મુંબઈ :સીઆરપીએફના એક જવાનો ઘણા બહાદુરીના કામ કરતા હોય છે ત્યારે એક જવાને  મુંબઇ એરપોર્ટ પર એક પેસેન્જરને જીવનદાન આપવાનું કામ કર્યું હતું

 

   મુંબઇ એરપોર્ટ પર આ જવાનોની સુઝબુઝ અને સમજદારીથી એક યાત્રીનો જીવ બચી ગયો. એરપોર્ટ પર એક યાત્રી કાર્ડિયક એરેસ્ટના કારણે નીચે પટકાયા. ત્યાર બાદ આ જવાનોએ તત્પરા દેખાડતા સમયે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન આપીને તેમનો જીવ બચાવી લીધો. યાત્રીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમની હાલત સ્થિર છે. 

(12:00 am IST)