Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

14 વર્ષનો ગૂમ દીકરો 18 વર્ષે ઘરથી નજીક 5 મીનિટના અંતરે મળ્યો પણ...

નવી દિલ્હી :14 વર્ષનો જાવેદ અલી જૂન 2000માં દિલ્હીના અલિપુરમાંથી પોતાના ઘરમાંથી ગૂમ થઈ ગયો હતો. 18 વર્ષની શોધ બાદ છેવટે અચાનક બુધવારે ઘરની નજીક આવેલ એક જૂની ટેંકમાથી એક હાડપિંજર મળી આવ્યું હતું જેને પર બ્લુ ટીશર્ટ અને ખાખી પેન્ટ પહેરાલા હતા. અલીના પરિવારનું કહેવું છે કે જે દિવસે જાવેદ ઘરેથી ગૂમ થયો હતો ત્યારે તેણે પણ આ જ પ્રકારે કપડા પહેર્યા હતા.

(12:00 am IST)