Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

પાંચ વર્ષોથી એકટિવ લશ્‍કરે તોયબાના ટોપ કમાંડરને મારી નાખવામાં આવ્‍યો એના સાથીને પણ મારી નાખવામાં આવ્‍યો ઘાયલ યુવકનું પણ મોત

સુરક્ષાબળોએ પુલવામાંના સમ્‍બૂરા ગામમાં પાંચ વર્ષથી એકટિવ લશ્‍કરે તોયબાના ટોપ કમાંડરને મારી નાખ્‍યો જેના પર લાખો રૂપિયાનું ઇનામ હતું. એનો સાથી પણ માર્યોગયો જે કાશ્‍મીરમાં યુવકોની ભર્તી કરતો હતો. જયારે અથડામણ સ્‍થળ પર થયેલ વિસ્‍ફોટમાં ઘાયલએક નાગરિકનું પણ મોત થયું.

પુલવામાં જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદિયો વચ્‍ચે શરૂ થયેલ અથડામણ સોમવાર સવાર સુધી ચાલુ રહી. સુરક્ષાબળોએ બે આતંકિયોને મારી નાખ્‍યા હતા જયારે સેનાનો એક જવાન ગોળી લાગવાથી ઘાયલ થયો. તલાશી અભિયાન બે શબ મળ્‍યા હતાં.

(12:00 am IST)