Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સુપ્રીમ કોર્ટના જજની સૂચિમાં સામેલ કોનવો પર યૌન ઉત્પીડન આરોપની તપાસ એફબીઆઇને સોંપાઇ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સુપ્રીમ કોર્ટના જજની યાદીમા સામેલ નામિત બ્રેટ કોનવોની વિરૂદ્ધ યૌન ઉત્પીડનના આરોપીની તપાસ એફબીઆઇને સોંપેલ છે. ટ્રમ્પએ કહ્યું કે આ તપાસ સિમિત રહેશે અને એક હપ્તાના ઓછા સમયમાં પૂરી થઇ જશે. ટ્રમ્પએ ટવિટ કર્યુ કે કોનવો એક દિવસ સુપ્રીમ કોર્ટના મહાન જજના સ્વરૂપમાં ઓળખાશે.

(12:27 am IST)