Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

માઇક્રોનેશિયા સમુદ્રમાં ઉતરેલ વિમાનનો એક યાત્રી લાપત્તા

માઇક્રેાનેશિયા દ્વીપમાં રનવેની જગ્યાએ સમુદ્રમાં ઉતરેલ વિમાન પાપુઆ ન્યુગીનીના વિમાનનો એક યાત્રી લાપત્તા છે. આ પહેલા એરલાઇનએ કહ્યું કે બધાજ ૩૬ યાત્રી અને ૧૧ ક્રુ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. એયરલાઇનના જણાવ્યા અનુસાર સ્થાનિક પ્રશાસન તથા આ હોસ્પિટલની મદદથી લાપતા યાત્રીને શોધવાના પ્રયાસો ચાલુ છે.

 

(12:30 am IST)