Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રૂસ પર વિદેશોમાં હસ્તક્ષેપના આરોપ ''નિરાધાર'' - રૂસ વિદેશમંત્રી

રૂસના વિદેશમંત્રી સગેઇ લાવરોવ એ સંયુકત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કહ્યું કે  રૂસ ઉપર વિદેશોમાં હસ્તક્ષેપના આરોપ આધાર વગરના છે એમણે ઇરાન, સીરીયા અને વેનેજુએલા માં અમેરીકાનીનીતિઓની આલોચના કરતા જણાવ્યું કે અમેરિકા અને રૂસના સંબંધ બહુ જ ખરાબ છે અને સંભવતઃ અત્યાર સુધીના સૌથી નિચલા  સ્તર ઉપર છે.

(12:24 am IST)