Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

એબીવીપી પર રાહુલનો કટાક્ષઃ આ કયાંના સંસ્કાર વિદ્યાર્થી ધમકી આપે અને ગુરૂ પગ પકડે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રેદેશના મંદસૌરમાં આવેલ કોલેજમાં એબીવીપી કાર્યકર્તાઓને વિડીયો પર કહ્યું આ કયાંના સંસ્કાર છે વિદ્યાર્થી ધમકી આપે અને ગુરૂ એમના પગ પકડે જ્ઞાનની સાથે આ કેવો વ્યવહાર છે. એમણે કહ્યું ગુરૂ બ્રહ્મા- ગુરૂ વિષ્ણુ- ગુરૂ દેવો મહેશ્વર માનવાવાળા દેશમાં સતાધારી પક્ષના વિદ્યાર્થી નેતાઓ દ્વારા ગુરૂનું અપમાન

(12:23 am IST)