Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

એપ્પલના કર્મચારીએ કાર દ્વારા ઠોકર મારવાનો પ્રયત્ન કર્યો : સ્વબચાવમાં ગોળી ચલાવી કોન્સ્ટેબલ

ઉત્તરપ્રદેશના લખનૌમાં એપલના એરીયા સેલ્સ મેનેજર ૩૮ વર્ર્ષીય વિવેક તિવારીને ગાળી મારનાર પોલીસ કોન્સટેબલ પ્રશાંત ચૌધરીએ જણાવ્યું કે મે આત્મરક્ષા માટે ગોળી ચલાવી છે. પ્રશાંતે દાવો કર્યો છે કે જયારે એમણે એક શંકાસ્પદ કારને રોકવાની કોશિષ કરી તો ચાલક વિવેક તિવારીએ એમને મારવા માટે ૩ વખત કાર દોડાવેલ હતી.

(12:22 am IST)