Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

દિલ્હીમાં વરિષ્ઠ નાગરિક દિવસ પર બુર્ઝુગોને ડીટીસી બસ સેવા ફ્રી

દિલ્હીમાં ૧ ઓકટોબરે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ પર બુજુર્ગોને ડીટીસી બસમાં મફત સફર કરાવવામાં આવશે. પરિવહન વિભાગના પ્રવકતાએ જણાંવ્યું કે પાસપોર્ટ-ડ્રાઇવીંગ લાયસન્સ, પેન કાર્ડ, આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, સ્કુલ પ્રમાણપત્ર અથવા રેડિયોલોજીકલ રિપોર્ટ આમાંથી કોઇપણ એક ઓળખ કાર્ડ બતાવી વરિષ્ઠ નાગરિકો આ મફત સેવાનો લાભ મેળવી શકે છે.

(12:20 am IST)