Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ભારત ઇરાન પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખશે : ઇરાન વિદેશમંત્રી જવાદ જરીફ

અમેરિકાએ કહ્યું કે ઇરાન પર પ્રતિબંધ બાદ ભારતમાં તેલ આયાતની જરૂરિયાતને અમેરિકા સમજે છે અને વૈકલ્પિક આપૂર્તિ માટે વાતચીત ચાલુ છે. જેથી કરીને અમારા  મિત્ર ભારતની અર્થવ્યવસ્થા પર આની ખરાબ અસર ન પડે. ઈરાનના વિદેશમંત્રી જવાદ જરીફે કહ્યું કે ભારત ઇરાન પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખશે.

(12:19 am IST)