Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

યુપીમા એટીએમ માંથી ૧૮ લાખની ચોરીના મામલામાં બેંક મેનેજરની ધરપકડ

ઉત્તરપ્રદેશના શામલીમાં એટીએમમાંથી ૧૮ લાખની ચોરીના મામલે બેંકના  રોબિનસ બંસલની ધરપકડ કરેલ છે. એ.પી. દિનેશકુમારના જણાવ્યા પ્રમાણે બંસલ પાસેથી ૧૪.૩૬ લાખ વસૂલી કરવામાં આવેલ છે.  બકોલકુમાર ટેકનિશ્યન બની ચોરી કરવાવાળા આરોપી પાસેથી બંસલે કેશ વોલ્ટનો પાસવર્ડ મેળવ્યો હતો.

(12:18 am IST)