Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

આસારામની સહયોગી શિલ્પીની 20 વર્ષની જેલની સજા સ્થગિત

 

જયપુર :પોતાના ગુરુકુળની સગીર યુવતી સાથે યૌન શોષણ મામલે સજા પામેલ આસારામની સહયોગી શિલ્પીને રાજસ્થાન હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે શિલ્પીની સજા સ્થગિત એટલે કે સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.

 હવે શિલ્પી જેલમાંથી બહાર આવી જશે. સગીર યુવતી સાથે યૌન શોષણના આરોપી આસારામને એસસી એસટી કોર્ટે 25 એપ્રિલે આજીવન કેદની સજા સંભળાવી હતી.

(10:45 pm IST)