Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

આસામમાં ભાજપની ગઠબંધન સરકાર પર લટકતી તલવાર : નાગરિક સંશોધન બિલ 2016 પાસ કરશે તો ગઠબંધન તૂટશે :આસામ ગણ પરિષદે આપી ચીમકી

કૃષિમંત્રી અતુલ બોરાએ નીતીશકુમાર સાથે કરી મુલાકાત

નવી દિલ્હી :અસમના કૃષિ પ્રધાન અતુલ બોરાએ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સાથે મુલાકાત કરી છે. મુલાકાત બાદ મીડીયા સાથે વાતચીત કરતા અતુલ બોરાએ કહ્યું કે, અસમમાં અમારી પાર્ટી ભાજપ સાથે મળીને સરકાર ચાલાવી રહી છે

  પરંતુ  કેન્દ્ર સરકાર સંસદમાં નાગરિક સંશોધન બિલ 2016 પાસ કરશે તો અસમમાં ભાજપ સાથે અસમ ગણ પરિષદ ગઠબંધન તોડશે. અત્રે ઉલ્લેખયનીય છે કે અસમમાં ભાજપ અસમ ગણ પરિષદ સાથે મળીને સરકાર ચલાવી રહી છે.

(8:47 pm IST)