Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સોમવારથી ભારતમાં દરેક કારમાં સેફ્ટી માટે આપવું પડશે આ ફીચર

નવી દિલ્હી 'પહેલી ઓક્ટોબર 2018થી ભારતમાં દરેક કાર નિર્માતાઓએ પોતાની કાર્સમાં પેડેસ્ટરિયન સેફ્ટી ફીચર્સને ફરજિયાત પણે આપવું પડશે.અત્રે  ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દિગ્ગજ કંપનીનીઓ જ પોતાની કારમાં આ ફીચર ઓફર કરતી હતી. ત્યારે હવે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે પેસેન્જર્સની સેફ્ટીને ધ્યાનમાં રાખતા આ ફીચર્સ દરેક કારમાં ફરજીયાત કર્યુ છે.

 
(7:17 pm IST)