Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

દેશના શ્રેષ્ઠ ગામનો એવોર્ડ મેળવનાર પુંસરી ગામની મુલાકાતે આવશે 60 દેશોના પ્રતિનિધિ

વિદેશી પ્રતિનિધોઓમાં વિદેશના બે નાયબ વડાપ્રધાનોનો પણ સમાવેશ

સાબરકાંઠાના પુંસરી અને દરામલી એમ બંને ગામો સુંદર અને શ્રેષ્ઠ ગામો તરીકેની ઓળખ ધરાવે છે. દેશના શ્રેષ્ઠ ગામનો એવોર્ડ મેળવી ચૂકવેલા પુંસરી ગામની મુલાકાતે 60 દેશોના પ્રતિનિધિઓ આવશે. તેમજ ગામની પ્રાથમિક સુવિધાઓ નિહાળશે. કાલે 30 સપ્ટેમ્બરના રોજ યોજાનાર આ ક્રાર્યક્રમમાં આવનાર વિદેશી પ્રતિનિધોઓમાં વિદેશના બે નાયબ વડાપ્રધાનોનો પણ સમાવેશ થાય છે.

 
(7:09 pm IST)