Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

દિલ્હી લેડીઝ ટોયલેટમાં વિડીયો બનાવવાના આરોપસર હોટલ કર્મચારીની ધરપકડ

દિલ્હી પોલીસે કનોટ પ્લેસ વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટ ના લેડીઝ ટોયલેટમાં એક મહિલાનો વિડીયો બનાવવાની કોશિષના આરોપમાં કર્મચારીની ધરપકડ કરવામાં આવેલ છે. નવી દિલ્હીના ડીસીપી મધુર વર્માએ જણાવ્યૂ઼ કે  મહિલાના મિત્રોએ આરોપીને વિડીયો બનાવવાની કોશિષ કરતા જોયા હતા. ત્યારબાદ એમણે આરોપીનો ફોન પડાવી લીધેલ હતો.

(12:00 am IST)