Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રાહુલ ગાંધી '' મેડ ઇન અમેઠી'' લખેલું ચાર્જર પણ નથી બનાવી શકયાઃ શિવરાજસિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિહં ચૌહાણ એ કહ્યું કે રાહુલ ગાંધી આજે ભલે ગમે તે બોલે પણ પાછલા ૭૦ વર્ષમાં '' મેડ ઇન અમેઠી'' લખેલું પાતળી પીનનું  ચાર્જર પણ બનાવી શકયા નથી. એમણે કહ્યું કે  બીએચઇએલના મોબાઇલ 'મેડ ઇન મધ્યપ્રદેશ' મોબાઇલ- મેડ ઇન ચિત્રકુટ મોબાઇલ' ખબર નથી રાહુલ ગાંધી કયાં કયાં મોબાઇલની ફેકટરી બનાવશે.

(12:00 am IST)