Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કેરળમાં સરકારી કોલેજમાં ટ્રાંસજેંડર્સ માટે અલગ ટોયલેટ બનાવ્યું

કેરળના મલપ્પુરમાં આવેલી એક સરકારી કોલેજમાં ટ્રાંસજેંડર્સ માટે અલગથી એક ''ટી.જી. ફ્રેંડલી ટોયલેટ'' બનાવવામાં આવ્યું છે. જયારે કોલેજની એકમાત્ર ટ્રાંસજેંડર્સ વિદ્યાર્થી રિયા ઇશા એ અલગ ટોયલેટની માંગણી કરેલ રિયાએ  જણાવ્યું કે કેટલીક રૃઢીવાદી વિદ્યાર્થીનીઓ એવું ઇચ્છતી ન હતી કે અમે એકજ ટોટલેટનો ઉપયોગ કરીએ. કેટલીક છોકરીઓ મને જોઇએ પોતાના મોઢા ફેરવી લેતી હતી.

(12:00 am IST)